/ Books / Subjects / Literature & Fiction

Tyare Karishu Shu? (Gujarati Edition)

by Leo Tolstoy

Loading offers...

Buy on Amazon
Product Description

ટોલ્સ્ટોયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’ નથી. અને એણે કરેલું જીવનપરિવર્તન ક્ષણિક નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુ:ખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાજના કલ્યાણનો છે.


પુરાણોમાં આપણે પૃથ્વીને ભાર થયાની વાતો સાંભળીએ છીએ. શું લોકસંખ્યા વધવાથી પૃથ્વીને ભાર થતો હશે? કે જંગલો વધવાથી કે હિમાલય જેવો પહાડ પાણીમાંથી ઉપર ઊપસી આવવાથી? આવા બનાવો પૃથ્વીનો ભાર વધવાનું કારણ નથી. પૃથ્વીને ભાર થાય છે આળસનો, એદીપણાનો, પાપનો, અનાચારનો, દ્રોહનો. ટોલ્સ્ટોયે જોયું કે આજે પૃથ્વીને બહુ ભાર થયો છે; ભાર અસહ્ય થયો છે; હવે કાંઈક ઉત્પાત થવાનો; જ્વાળામુખી ફાટી નીકળવાનો અથવા અભૂતપૂર્વ દાવાનળ સળગવાનો. એ દુ:ખ કેમ ટળે, એ મહતી વિનષ્ટિમાંથી સમાજ કેમ બચે, એની વિવેચના આ ચોપડીમાં ટોલ્સ્ટોયે કરી છે.

—કાલેલકર

ASIN B07319BX5K
Amazon Sales Rank 1,988,992
Released 06/21/2017
Main Category Kindle Edition
Group eBooks
Publisher Navajivan Trust (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
Studio Navajivan Trust (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
Manufacturer Navajivan Trust (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
Translator(s) Narhari Dwarkadas Parikh
Pandurang Vitthal Valame
Language(s) Gujarati (Published)
Adult Product? No

Similar Products

Ekbijane Gamta Rahiye (Gujarati)

Chhal (Gujarati Edition)

Madhyabindu (Gujarati Edition)

Shukra-Mangal (Gujarati Edition)

Anasar (Gujarati)

I Love You (Gujarati)

Sangarshma Gujarat (Gujarati Edition)

Krishnaayan (Gujarati Edition)

Krushna Lila Madhur Madhur (Gujarati)

Mahamanav Mahavir (Gujarati)

Reviews

Loading reviews...

Best Sellers

Loading...

Tags

Teen & Young Adult Product Reviews Compare Product Reviews on Teen & Young Adult Teen & Young Adult Price ComparisonCompare Prices on Teen & Young Adult Contemporary Fiction Product Reviews Contemporary Fiction Price ComparisonCompare Prices on Contemporary Fiction Compare Product Reviews on Contemporary Fiction Gujarati Price Comparison Gujarati Product Reviews Compare Product Reviews on GujaratiCompare Prices on Gujarati Compare Product Reviews on Philosophy Philosophy Price ComparisonCompare Prices on Philosophy Philosophy Product Reviews Philosophy Product Reviews Philosophy Price ComparisonCompare Prices on Philosophy Compare Product Reviews on Philosophy Compare Product Reviews on Literature & Fiction Literature & Fiction Product ReviewsCompare Prices on Literature & Fiction Literature & Fiction Price Comparison